Skip to Content

Welcome to First Technical Conference in Gujarati ! 

 Thank you all stack holders for making Udhyamyatra "A GRAND SUCCESS!"

પ્રથમ રાષ્ટ્રીય ગુજરાતી ટેક્નિકલ પરિષદ 

માતૃ ભાષા નું ઋણ ચૂકવવા નો સુવર્ણ અવસર

ટેકનિકલ ફીલ્ડ ના રિસર્ચ પેપર ( સંશોધન પત્રો) ખુબ લખ્યા હશે!

આજે ગુજરાતી ભાષા માં સંશોધન પત્ર લખી, ગુજરાતી ભાષા તથા ટેકનિકલ કુટુંબ ને આપો તમારું યોગદાન !

બ્રોશર ડાઉનલોડ કરો

ઉત્પાદન અને ઉદ્યોગ ૪.૦

ગુજરાતની પ્રથમ ગુજરાતી ટેક્નિકલ કોન્ફરન્સ

" વિકાસશીલ ગુજરાતની નવી ટેક્નિકલ ઓળખ "

અમે ગુજરાતના ટેક્નિકલ અને ઉદ્યોગ ક્ષેત્રના દિગ્ગજોને એક મંચ પર લાવવાની પહેલ કરી છે જ્યાં વિજ્ઞાન, ટેક્નોલોજી, ભાષા અને ઉદ્યોગ એકસાથે નવા ભવિષ્યનું નિર્માણ કરશે.

આજે જ નોંધણી કરવો    

શોધપત્રો માટે આમંત્રણ:


વિષયો: ઉદ્યોગ 4.0, મેન્યુફેક્ચરિંગ, આઈ.ઓ.ટી., આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઔષધ ઉદ્યોગ, પર્યાવરણ, ભાષાઓ

📩 પેપર મોકલવાની છેલ્લી તારીખ: 22 જુલાઈ 2025

📃 પસંદગી તારીખ: 25 જુલાઈ 2025

Download Paper Format

 


 

📚 વિષયો અને અનુસંગો

"ઉદ્યમયાત્રા" માં વિવિધ ક્ષેત્રોના સંશોધક અને શિક્ષકો પોતાનું સંશોધન રજૂ કરી શકશે:

✅ મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેરનું એકીકરણ

✅ ભૌતિકશાસ્ત્ર અને મટેરિયલ સાયન્સ આધારિત ટેક્નોલોજી

✅ ગણિત આધારિત મેન્યુફેક્ચરિંગ મોડેલિંગ

✅ ફાર્મસી, આયુર્વેદ અને બાયોટેકનોલોજી સંકળાયેલા વિષયો

✅ હેલ્થટેક અને મેડટેક ટેક્નોલોજી

✅ પર્યાવરણ આધારિત ઇનોવેટિવ વિચારધારા

✅ ભાષા, સંસ્કૃતિ અને ટેકનોલોજીનું એકીકરણ

✅ શૈક્ષણિક ઉદ્યોગ સંકલન અને પેડાગોજી

Detail Subject

વિશેષ પરિચય 

ઉદ્યમયાત્રા 2025 એ ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ છે — ગુજરાતની પ્રથમ ટેક્નિકલ કોન્ફરન્સ ખાસ ગુજરાતી ભાષામાં.

ટેક્નોલોજી હવે માત્ર ભાષાની દીવાલો સુધી સીમિત નથી. Gujarati માં સંશોધન, વિચારવિમર્શ અને નવી શોધો કરવા માટે આ મંચ આપણું છે 

ઉદ્યોગ 4.0 સાથે વિકાસશીલ ગુજરાત માટે એક સાથે યાત્રા.

મુખ્ય હાઇલાઇટ્સ:


✅ ગુજરાતની પહેલી ટેક્નિકલ કોન્ફરન્સ ગુજરાતી ભાષામાં

✅ રાજ્યભરના સંશોધકો, ઉદ્યોગકારો અને શિક્ષકોનું પ્લેટફોર્મ

AICTE-VAANI યોજના હેઠળ ભાષા આધારિત ટેક્નિકલ રિસર્ચને પ્રોત્સાહન

✅ રાષ્ટ્રીય સ્તરની પ્રકાશન સંભાવનાઓ .

વિષય:

  
ઉત્પાદન અને ઉદ્યોગ ૪.૦  



ફી:


 સંપૂર્ણપણે નિઃશુલ્ક

તારીખ:


 31st July 2025 to 2nd August 2025

ભાષા:


મુખ્યત્વે ગુજરાતી (અંગ્રેજી સાથે બાઇલિંગ્યુઅલ સ્વીકાર્ય)

શા માટે જોડાવું?


  • ગુજરાતની પ્રથમ ટેક્નિકલ ગુજરાતી કોન્ફરન્સનો ભાગ બનવાનો ગૌરવ

  • તમારા સંશોધનને ગુજરાતી ભાષામાં રાષ્ટ્રીય મંચ અપાવવાનો અવસર

  • ઊદ્યોગ અને શૈક્ષણિક સંકલન મજબૂત બનાવવાની તક


ઉદ્યમયાત્રા – વિકાસશીલ ગુજરાતની નવી ટેક્નિકલ ઓળખ

તમારા વિચારો, સંશોધન અને નવી દિશા માટે આજે જ નોંધણી કરો.

What you will gain

  ગુજરાતીની ભાષામાં ટેક્નિકલ સંશોધન માટેનું પ્રથમ મંચ

Gujarati + English bilingual proceedings

રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ અને પ્રકાશન સંભાવનાઓ 

  MSME અને ઉદ્યોગવિશ્વ સાથે સંકલન માટે અનોખી તક

કોઈપણ મુંઝવણ માટે સંપર્ક કરો